________________ 14 નો પિતા હોય, તેવા તે રાજાના જેવો પૃથ્વિમાં દાતા, ભુતા, વિવેકી અને જ્ઞાન વિજ્ઞાનથી વિભૂષિત કઈ બીજે હતું નહીં. બાલ્યાવસ્થામાં પણ જેણે કંસ પ્રમુખ અનેક શત્રુઓને મારી નાંખ્યા હતા, અને વાછડાની રક્ષા માટે ગોવર્ધન નામનો પર્વત ધારણ કર્યો હતે. જે રાજાએ યમુના નદીના ધરામાંથી કાળીનાગને નાથ્યો હતો. જે નાગની શચ્યા, ધનુષ્ય અને શંખ, શત્રુના ઘરમાંથી લઈ આવ્યો હતો. જરાસંધના ભાઈ અપરાજિતને જેણે રણ સંગ્રામમાં મારી નાંખ્યો હતો, તેવા નારાયણના વૈર્યનું વિશેષ શું વર્ણન કરવું? સમુદ્ર નામના દેવતાએ બાર યોજન સુધી સમુદ્રને દૂર કરી, જેને મનોહર ભૂમિ આપી હતી. પછી તેમાં ઇંદ્રની આ જ્ઞા મેળવી કૃષ્ણ રાજાની શક્તિથી પ્રસન્ન થયેલા કુબેરે દ્વારિકા નગરી પૂર્ણ કરી આપી હતી. રાજા પોતાના બંધુ જનનો સેવક થઈ, સેવકનો મિત્ર થઈ અને શરણાર્થિ લેકને રક્ષક થઈ રહેતો હતો. પૃથ્વિ ઉપર યાચકોને કલ્પવૃક્ષ સમાન હતો. શગુઓની સ્ત્રીઓના મુખચંદ્રમાં રાહુ તુલ્ય હતું, અને ને યાદવેના કુળરૂપી સમુદ્રમાં નિત્ય ઉદય પામેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust