________________ 185 નથી. અમૃતના ભેજનથી તેમના દેહમાં સાત ધાતુઓ હોતી નથી. એવી રીતે વિવિધ સુખ તથા ભેગડે પૂર્વ પુણ્યને યોગે ગત કાળને તેઓ જાણતા નથી. આ મનુષ્ય લેકમાં સમકિતવાળ માશું પુણ્યથી રાજાપણા વિગેરેનાં સુખ ભોગવે છે. તેમજ સ્વર્ગનાં સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાણી કામદેવ જે થાય છે. પુણ્યથી મેટું રાજ્ય, અનુપમ ગુણ, વિદ્વતા, કીર્તિ, કાંતિ, શૈર્ય, અને ભાગ્યનો સમૂહ પ્રાપ્ત થાય છે. પુણ્યથી આ પૃથ્વીમાં એવું શું છે કે જે નથી પ્રાપ્ત થતું ? અર્થાત્ ' સર્વ પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकी-चार्य विरचिते प्रद्युम्न तृतीयभव मणिभद्र, पूर्णभद्र वर्णन ' ' નામ વર્ષ થવા, લૌ મનો . " " ના સમ H | 7 | " 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust