________________ 182. રપૂર અને જન્મ, મૃત્યુ અને જરામય આ સંસાર મને પ્રાપ્ત થાય નહીં તેમ કરે. ચાંડાલનાં આવાં વચનથી મુનિએ તેને નિઃશંકાદિ ગુણભૂષિત સખ્યત્વ અને અતિચારાદિ દોષ રહિત બાર વ્રત બતાવ્યાં. તે ચાંડાલ તેને વિધિ પૂર્વક પ્રાપ્ત કરી ધરમ વાસિત થઈ એક માસે મૃત્યુ પામી ગયો. ત્યાંથી તે નંદીશ્વર દ્વીપમાં પાંચ પલ્યોપમની આ યુષ્યવાળે, દેવતાએ સન્માનેલ અને જૈન ધરમ પ્રભાવક એ દેવતા થયો. પેલી કુતરી ઉત્તમ ભાવથી સાત દિવસ નિર્ગમન કરી મૃત્યુ પામી, ત્યાંનાજ રાજાની મનોહર પુત્રી થઈ અવતરી. તેણી ભેટવાળાં અનેક શાસ્ત્ર ભણી, સર્વ અવયવથી સુંદર એવા વન વયને પ્રાપ્ત થઈ. એક વખતે રાજાએ તેનું વૈવન રૂપ જોઈ, લેખહારક દૂતે એકલી રાજાઓને બોલાવી, તેનો મહોત્સવ પૂર્વક સ્વયંવર કર્યો. સર્વ રાજાઓ એકઠા થયા, એટલે તેમાં તે રાજપુત્રી વરમાળા લઈને નીકળી. તેવામાં તે નંદીશ્વર દેવ કઈ જિનાલયમાં જ હતું. તેણે આ રાજાએ કરેલે સ્વયંવર જે. તત્કાળ તે ત્યાં આવ્યો. ત્યાં રાજપુત્રીને પિતાની પૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust