SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 181 ભેગવી કાળ યોગે તેમાંથી નીકળી કોશલા નગરીમાં ઉત્પન્ન થયાં. મિથ્યાત્વ કર્મના યોગે અને જિન ધર્મ નિંદવાથી તમારી માતા તે આ કુતરી થઈ છે, અને પિતા તે આ ચાંડાળ થયો છે. તે શુની અને ચાંડાળ પૂર્વ ભવના સંબંધને લઈને અહીં તમારી ઉપર પ્રીતિ કરે છે. મિથ્યાત્વથી જિન ધ નો તિરસ્કાર કાળક્ટ વિષના વૃક્ષ જેવો છે, તે સત્વર અશુભ ફળને આપે છે. તમે બન્ને જિન ધર્મ પામીને સ્વર્ગ ગયા, ત્યાં સ્વર્ગનાં સુખ ભેગવી અહીં આ ગેટ્ટી પુત્ર થઈ અવતર્યા છે. હે વસો ! શ્રી જિન ધર્મના પ્રભાવથી તમારે પુણ્ય પાપનું ફળ મનની અંદર જાણું લેવું. | મુનિનાં આ વચન સાંભળી નેહ પાશને વશ થઈ તેમણે વિશેષ ધરમ પ્રાપ્ત કર્યો. પેલા ચાંડાળે પણ શુની સાથે જિન ધરમ સંપાદન કર્યો. ચાંડાળ - મહા મુનિ ! તમારા પ્રસાદથી મેં પૂર્વ ભવનું સ્વરૂપ જાણું છે. ક્યાં ઉત્તમ બ્રાહ્મણ જાતિને જન્મ? અને ક્યાં આ અપવિત્ર ચાંડાલ જાતિનો જન્મ ? એમ ચિંતવતાં મારું મન અતિ દુભાય છે. સ્વામી ! શોક, રોગ, અને ભયથી ભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy