________________ 178 મેથીજ પ્રાપ્ત થાય છે. સાત માળને મનોહર મને હેલે, હાથી, ઘોડા, અને રથ ધર્મ માણસને પ્રા. પ્ત થાય છે. સુંદર સ્ત્રીઓ, સારા પુત્રો, ઉત્તમ સહોદર, અને ધન ધાન્યાદિ સર્વ, ધર્મના સેવન થી લભ્ય થાય છે. સમુદ્રમાં, દ્વીપાંતરમાં કે દેશતરમાં રહેલી વસ્તુ ધર્મના પ્રભાવથી પોતાને ઘેર પ્રાપ્ત થાય છે. ધર્મના જેવો બંધુ નથી, ધર્મના જે મિત્ર નથી અને ધર્મના જેવો સ્વામી નથી, તેથી ધર્મમાં તત્પર મન કરવું. - આ પ્રમાણે ધર્મમય કથા સાથે ગ્રહસ્થ ધર્મ સાંભળી તે બન્ને શ્રેણી પુત્ર મનમાં હર્ષ પામ્યા, અને મુનિના ચરણમાં નમી પડયા. મુન્દ્રના પ્રસાદથી તેમણે સમ્યત્વ ભૂષિત બાર વ્રતવાળા ધર્મ સ્વીકાર્યો. પછી મુનિને નમી તે વિચક્ષણ છેછી પુત્ર ઘેર આવ્યા, અને ધમ ધ્યાનમાં તત્પર થઈ જીવ દયા પાળવા લાગ્યા. જિન ભવનમાં ભગવંતે જેનો મહિમા કહે છે, એવી અષ્ટ પ્રકારી પૂજા કરવા લાગ્યા. સત્પાત્રમાં ચતુર્વિધ દાન આપવા લાગ્યા. ધર્મ, અર્થ અને કામમાં આસક્ત - હેવા લાગ્યા. પાપ કર્મને ત્યજવા લાગ્યા તેઓ લી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust