________________ ના સરસ ભાગ ગાયોના ધણથી શ્વેત થયેલા જેવા માં આવતા હતા. જ્યાં દરેક વનમાં સોપારીનાં વૃક ક્ષે નાગરવેલ સાથે લપટાએલાં રહેલાં હતાં. જે લેવાને તાંબૂલના અર્થિ અનેક લેકો આવતા હતા ત્યાં મોચ, કદલી વૃક્ષ અને દ્રાક્ષના મંડપ એવા હતા કે, જેમાં પ્રવાસી લેકે પાથેય [ ભાતાં ] વિના મુસાફરી કરતા હતા. તેવા સૈારાષ્ટ્ર દેશમાં પૃથ્વ વિષે પ્રખ્યાત અને ને સ્વર્ગની અમરાવતી જેવી દ્વારિકા નામે નગરી હતી. વાપિકા, કુવા, તળાવ અને વાટિકા વિગેરેથી સુશોભિત, એવી તે નગરી લેકોએ પુણ્યવર્ડ પ્રાપ્ત કરેલ અમરાવતી હોય, તેવી દેખાતી હતી. જેમાં સાત માળના, આઠ માળના અને નવ માળના મહેલે સુવર્ણની ભીંતથી અને રત્નમાળાઓથી શોભતા હતા. કળીચુનાના છંટકાવથી ઉજવલ એવી હવેલી માંથી નિરખતી, સુંદરીઓના મુખની પરંપરા જોઈને લેકે સર્વદા શુક્લ પક્ષની જ શંકા કરતા હતા પાણીની પરબે તથા ભવ્ય જીવોએ અલંકૃત કરેલાં અને મહોત્સવથી વિરાજિત એવાં જિન મંદિર સ્થળે સ્થળે જોવામાં આવતાં હતાં. તેને કિલ્લે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust