________________ 173 મળી સત્તાવન બંધનાં કારણ છે. હે રાજા ! હવે મેક્ષનાં કારણ કહું તે સાંભળ. જીવ અને કર્મનું જુદાપણું કરે તેવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર મેક્ષનાં કારણે થાય છે. જીવાદિ સાત તત્વ ઉપર જે શ્રદ્ધા તે દર્શન કહેવાય છે. દર્શન વિને મેક્ષ થયે નથી, અને થશે પણ નહીં. શુક્લ ધ્યાનના ગવડે આત્મા અને કર્મને જુદા જુદા ચિંતવી કર્મને ક્ષય કરાય છે. નિસર્ગ ( સ્વભાવ ) અને અધિગમ એમ બે પ્રકારે દર્શન થાય છે, તે બન્ને દર્શન કર્મના ક્ષયથી કે ઉપશમથી પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેક ત્રણ પ્રકારના ભગવતે કહેલા છે. નવ તત્વનું યથાર્થ જ્ઞાન શ્રી જિનાગમથી થાય છે. જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમ તથા ક્ષયથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રી જિન ભગવંતે પાંચ મહાવ્રત યુક્ત ચારિત્ર કહેલું છે. અંગીકાર કરેલું ચારિત્ર યથાર્થ પાળવું જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. તત્વ ઉપર શ્રદ્ધા તે સમ્યગદર્શન કહેવાય છે. મનુષ્યએ " શરીર જુદું અને હું આત્મા જુદો” એમ હમેશાં રિતવવું. તેમ વળી આત્માને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust