________________ 168 અને ભક્ત અને દયાળુ હતા. તે સમુદ્રત્ત શેઠને હારિણી નામે રમણીય સ્ત્રી હતી. તે સર્વ લક્ષણે યુક્ત, લાવણ્ય રૂપ જળની વાપિકા, ઉત્તમ કુળમાં જન્મેલી, સગુણવતી, વિનયવાળી, કામદેવના ધનુષ્યની યષ્ટિરૂપ, પતિના ચિત્તને ભેદનારી, દેવ, શાસ્ત્ર, અને ગુરૂમાં ભક્તિવાળી, શીળ તથા સમકત્વથી અલંકૃત, પતિવ્રતા, સદાચારી અને ઉભર્યા કુલથી શુદ્ધ હતી. એવી રમણી સાથે શ્રેષ્ટી એવું સુખ ભેગવતે કે, તે ગત કાળને જાણ નહોતે. તે બન્ને દંપતી પુત્રનાં અર્થિ હતાં. પેલા વિપ્રો જે સ્વર્ગમાં દેવતા થયા હતા, તેઓ પુણ્યના યોગે તેને મને ઘેર અવતર્યા. જૈન ધર્મના પ્રભાવથી સ્વજનરૂપ કમલમાં સૂર્ય સમાન તે પુત્ર ઉત્પન્ન થતાં માતા પિતાએ તેમને જન્મોત્સવ કર્યો. ચાચકોને દાન આપ્યાં, સ્વજનનું સન્માન કર્યું, અને જિનાલયમાં ભક્તિથી પૂજા ભણાવવામાં આવી. શ્રેષ્ટીએ દ્રવ્યને અનુસારે નગરમાં અભયદાન અપાવી છે દિવસ સુધી મહોત્સવ કર્યો. સાતમો દિવસ આવ્યો એટલે સર્વ સ્વજનોએ મળી વિધિ પૂર્વક પહેલાનું શ્રી મણિભદ્ર અને બીજાનું પૂર્ણભદ્ર એવાં નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust