________________ 163 આ ય જય શબ્દ શેનો છે? ત્યાં તેમને માલમ પડ્યું કે, અમે પુણ્ય યોગે સૈધર્મ દેવલેકે ઈંદ્ર જેવા થયા છીએ. શ્રી જિનેંદ્રના મુખથી નીકળેલ પિતાનું પૂર્વનું પુણ્ય તેમણે સંભાર્યું, અને તેથી દેવ વિમાનનું અનેક જાતનું સુખ પોતાને પ્રાપ્ત થયું છે, એ પણ જાણી લીધું. તેમને પુણ્યના ફળથી સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું હતું. મંદ ભાગ્યવાળાથી સ્વર્ગનું સુખ ભોગવી શકાતું નથી. તે બન્ને બ્રાહ્મણે જિન મત સ્વીકારી શુદ્ધ સત્ત્વને ચિત્તમાં ધારણ કરી, પિતાના પૂર્વ ભવને સંભારતા સૈધર્મ દેવલેકે પાંચપલ્યોપમ સુધી રહી અનુપમ સુખને ભેગવતા હતા. પ્રાણીઓને ધર્મથી અનુપમ વાંછિત, રૂપ, કાંતિ, વિશાલ બુદ્ધિ, ચાતુર્ય, નિર્મલતા, અધિક સમૃદ્ધિ, ત્રણ લેકમાં વિખ્યાતિ અને ચંદ્રના જેવો ઉજ્વળ યશ પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य विरचिते . नारद महाविदेह गमन, प्रद्युम्न पूर्व प्रश्न, अग्निभूति, वायुभूति गमनो नाम ઘg if I 6 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust