________________ ૧પ૯ વાં મુનિનાં વચન સાંભળી યક્ષરાજે મુનિને નમી તે બન્ને વિપ્રોને છોડી મુકયા. પછી રાજની સમક્ષ ધર્મની પ્રભાવના કરી, તે યક્ષ અંતર્ધાન થઈ ગચે. આ વૃત્તાંત નજરે જોઈ રાજા સાથે સર્વ કેને કૈતુક થયું, અને હર્ષ ઉત્પન્ન થયો. ધર્મની પ્રભાવના જોઈ કોને હર્ષ ન થાય ? પછી બ્રાહ્મણના બન્ને પુત્રો મુનિને નમી વિનયથી આગળ ઉભા રહી આ પ્રમાણે બેલ્યા- કૃપાનાથ અમેએ જે દુકૃત્ય કર્યું તે ક્ષમા કરે. તમારા જેવા સત્પરૂષો શું બાળક ઉપર કોપ કરે ? મુનિ બોલ્યા– વસો ! અમોએ તે સમગ્ર જગતને માટે ક્ષમા કરેલી છે. હવે કેમ ન કરીએ? સર્વ લેક પોતાના કર્મને વશ છે. કોઈને કાંઈ દેષ નથી. જેણે પૂર્વ દુખ આપેલું હોય, તે તેને દુખ આપે છે. જે પ્રાણુ જેનો પૂર્વે ઉપકાર કરે, તે તેને પાછે ઉપકાર કરે છે. તે સિવાય ઉપકાર થતું નથી. પૂર્વ જન્મ જેવું માઠું કર્મ કર્યું હોય, તેવું તે અનર્થનું કારણે થાય છે. સુખ, દુઃખ, જય અને લાભમાં કર્મજ કારણ છે. આ પ્રમાણે માની જીવે કેઈન દેષ ગ્રહણ કરે નહીં. હે વિષે ! તમોએ મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust