SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 158 નથી. મુનિનું વચન સાંભળી યક્ષ, રાજાની પાસેથી દંડ પાછો લઈ કેધ કરી પેલા બે બ્રાહ્મણને મારવા આવ્યા. ત્યાં મુનિ બોલ્યા- યક્ષરાજ ! તારે મારે માટે બ્રાહણેને મારવા તે યુક્ત નથી. અમે યતિઓ ઉપસર્ગને સહન કરનારા છીએ. અમારા શાસનમાં ઉપસર્ગને જય કરે, એ તપ કહેલું છે. મુનિઓને ઉપસર્ગ કર્મરૂપ શત્રુને નાશ કરનારે છે. ઉપસર્ગને જય કર્યા વિના પાપન ક્ષચ શી રીતે થાય ? મુનિનાં આ વચન સાંભળી યક્ષપતિ બે - કર્મરૂપ શત્રુને નાશ કરનારા હે દયાળ મુનિ ! સાંભળે. જ્યારે હું નિરપરાધીને વિનાશ કરે, ત્યારે તમારે મને નિવાર. તે શિવાય મને નિવારવો તે યોગ્ય નથી. તમે તમારી ચિંતા રાખે. બીજાની ચિંતા છોડી દે. એ મુનિ હિંસક દુરાચારી પાપીઓને હું મારી નાંખીશ. ચક્ષને મારવા તત્પર થયેલ જોઈ મુનિ બેલ્યાયક્ષરાજ ! સાંભળ. બીજું એક કારણ છે. શ્રી નેમિનાથના તીર્થમાં આ બન્ને કૃષ્ણના શરીરમાંથી ઉત્પન્ન થઈ કર્મ ક્ષય કરી અનુક્રમે મેક્ષે જવાના છે, તેથી તેઓને વિનાશ કરે ગ્ય નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy