SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 157 દીધું. મેગીન્દ્ર પિતાનો યોગ છોડી જોયું, ત્યાં તે વિના પુત્રો ખંભિત થયેલા જોવામાં આવ્યા. તેમને જોઈ દયા લાવી મુનિ બોલ્યા- જે વનપાળ ચક્ષનાથ સ્તંભન કરનાર હોય, તે અહીં પ્રગટ થઈ દયા લાવી આ બન્નેને છોડી મુકે તેટલું કહેતાજ પુણ્ય ભેગે તે યક્ષપતિ ત્યાં હાથમાં દંડ લઈ પ્રગટ થયા. તેણે મુનિને કહ્યું, મહા મુનિ ! શી આજ્ઞા છે ? હે નાથ ! તમે તેની શા માટે ચિંતા કરો છો? લેને જણાવા માટે મેં તેમને રાત્રે તંભિત કરેલા છે. તેમાં તમને લોકાપવાદ નહીં લાગે. હે નાથ ! હવે તે મદાંધ બ્રાહ્મણોને હું મારી, નાખીશ, એટલું કહી તે વનપાળ યક્ષ રાજાને મારવા તૈયાર થયા. રાજા પાસે આવી કહ્યું, અરે માહીપાળ ! તારા રાજ્યમાં આવા શઠ બ્રાહ્મણે કેમ રહે છે? જેઓ મુનિને મારવા તૈયાર થયા હતા. રાજા - હે યક્ષ ! મને ખબર વિના તે પાપી બ્રાહ્મણે મુનિને મારવા પ્રવૃત્ત થયા હતા. જે તે વાત મારા જાણવામાં હેત તે, મારો દોષ કહેવાય. તે વખતે મુનિ બોલ્યા- યક્ષ ! રાજા તે વાત જાણ નહોતે, તેથી રાજાને જરા પણ દેષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy