SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 155 ના લોકો નિંદા કરવા લાગ્યા. અરે દુરાચારી, પાપી ! તમે આવું વિપરીત કેમ આરંવ્યું હતું ? કાલે વિદ્વાનોની સમક્ષ શાસ્ત્રના વાદમાં તેમની સામે હારી ગયા હતા. અધુના વિલખા થઈ, અરે પાપીઓ ! આ મુનિને મારવા કેમ તૈયાર થયા ? લેના મુખની આ વાર્તાને લાહલ રાજાએ સાંભળ્યો. રાજાએ પરિજનને પુછ્યું કે, નગરની બહાર આ શેને મહાન કલાહલ સંભળાય છે ? ત્યાં કેઈએ કહ્યું, મહારાજા ! ગઈ કાલે બે બ્રાહ્મણના પુત્રોએ મુનિ સાથે વાદ કર્યો હતે. વિદ્વાનોની સમક્ષ વનમાં તેઓ વાદમાં હારી ગયા પછી વિલખા થઈ તેઓ ઘેર ગયા. રાત્રે તે મુનિને મારી નાંખવા વનમાં આવ્યા. ત્યાં વનના અધિષ્ઠાયક દેવતાએ તેમને ખંભિત કરી નાખ્યા છે. આ વૃત્તાંત સાંભળી રાજા સ્વજનની સાથે ત્યાં આવ્યો. ત્યાં તેઓ ખંભિત થયેલા જોવામાં આવ્યા. લેકો કહેવા લાગ્યા કે, આ ગી સર્વ પ્રાણુઓનું હિતા કરનાર અને ધર્મ કર્મના ધુરંધર છે. જેમાં સર્વ પ્રાણીઓની દયા કહેલી છે, એવો જિન ભગવંતે કહેલ ધર્મ હમણું તેમને શરણરૂપ થાઓ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy