________________ 154 જે હું નહીં કરું, તે પછી મારું વનપાળકપણું વૃથા છે. આ બન્ને પાપીઓના સો કડકા કરી નાખું. આમ ચિંતવી તે યક્ષ જ્યાં તે બને હતા ત્યાં આવ્યો. તેમને જોઈ યક્ષે ચિંતવ્યું કે, હમણું એમને મારવા તે યોગ્ય નથી. એમને મારવાથી લેકમાં અપયશ થશે. પ્રભાત કાળે અહીં તેમને મરેલા જોઇ, લેકે કહેશે કે, આ મુનિએ પતે બે બ્રાહ્મણોને મારી નાંખ્યા. એ લોકાપવાદ લાગે તો પછી રક્ષા કરવી શા કામની ? વિવેકી પુરૂષોએ સર્વથા લેકાવાદથી ભય રાખવે. તેથી સૂર્યને ઉદય થાય તે વખતે સર્વ લેક તથા રાજની સમક્ષ એ બંનેને હું બળાત્કારે મારી નાંખીશ. આ પ્રમાણે વિચારી તે ક્ષેત્રપાળ યક્ષ અને બ્રાહ્મણને ત્યાં ખંભિત કરી પિતાના સ્થાનમાં ચાલ્યા ગયે. બીજે દિવસે સૂર્યોદય થતાં સર્વ નગરીના લેકે તેમને ખંભિત થયેલા સાંભળી ત્યાં વેગથી જેવા આવ્યા. સર્વ નગરમાં એ વાર્તા પ્રસરવાથી કેતુક્વડે તેમને જોવાને સર્વે ત્યાં આવ્યા. ત્યાં તેને મને મુનિને મારતાં તંભિત થયેલો જોઈ નગરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust