________________ 152 ક્ષેમ કુશળ આવીશ તે, પ્રાતઃકાળે તમને મળીશ. આ પ્રમાણે કહી તે યોગી જે સ્થાને યાદ કર્યો હતે, તે સ્થાને સંધ્યા કાળે સત્વર આવ્યા. ત્યાં પિતાનું નિત્ય કર્મ કરી બે પગલાં સ્થાન ક્ષેત્રપાળ પાસેથી માગી લઈ, અવધિ સહિત સંન્યાસ લઈ, તે મુનિ ધ્યાનસ્થ થયા. એવામાં તે યોગી ધ્યાન સહિત ઇંદ્રિય દમન કરી રહ્યા. તેવામાં પેલા દુષ્ટ હૃદયવાળી બે બ્રાહ્મણે ત્યાં આવ્યા. જ્યાં તે ઉત્તમ મુનિ હતા, ત્યાં તેમની દ્રષ્ટિ પડી. મુનિને ત્યાં રહેલા જોઈ, તેઓ પરમ હર્ષને પ્રાપ્ત થયા. તેઓ બેલ્યા- આપણી ઈષ્ટ સિદ્ધિ થઈ ચુકી કે, આપણે મહા શત્રુ દ્રષ્ટિએ પડશે. આ વિચાર કરી તે અને તે પ્રદેશમાં આવ્યો, અને નિશ્ચલ અંગવાળા મુનિશ્વરને આ પ્રમાણે કહ્યું - અરે દુષ્ટ, પાપી ! વિદ્વાનની આગળ વાદ કરતાં તે જે અન્યાય કર્યો છે, તે યાદ કર. જ્યેષ્ટ બંધુએ 'નાનાભાઈને કહ્યું- તું તારા ખડગથી એ શત્રુને માર, પછી આપણે સુખી થઈએ. અનુજ બંધુ બેલ્ય–મેટા ભાઈ ! મારું વચન સાંભળો– પહેલાં તમે એ મુ. નિને મારે, પછી હું મારીશ. આ પ્રમાણે તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust