________________ ૧પ૦ ચિંતા કરવા લાગ્યા. તેઓએ ચિંતવ્યું કે, આપ. છે જે મત હતું, તેવેજ પિતાએ મત આપે છે. એથી આજે રાત્રે વનમાં જઈ તે મુનિઓને મારી નાંખવા. પછી તેઓ રાત્રિ પડી ત્યાં સુધી ઘરમાં બેસી રહ્યા. રાત્રિ થતાં હાથમાં રસ લઈ ઘરમાંથી નીકળ્યા. કેડ બાંધી તેની વામ તરફ ખડગ લઈ, નામ કર્ણ ઉપર હક બંધ કરી દેધથી રાતાં ને વ કરતા નગરની બહાર નીકળ્યા. જ્યાં તે મુનિ હતા, તે વનમાં આવ્યા. - અહીં સત્યકિ મુનિને શું બન્યું તે સાંભળે. તે મુનિશ્વર બ્રાહ્મણના પુત્ર સાથે વિવાદ કરી ગુર પાસે ગયા. ત્યાં ગુરૂના ચરણ કમલમાં નમી વિનચથી બેલ્યા– સ્વામી ! મારૂં વચન સાંભળે. હે વિભુ ! મેં આજે બ્રાહ્મણના બે પુત્રો સાથે વિવાદ કરેલ છે, તે કૃપા કરી તેનું યોગ્ય પ્રાયશ્ચિત કહે. પછી ગુરૂએ મરતક ધુણાવી કહ્યું, વત્સ ! - 4i મુનિઓને નાશ કરનારું આ વિપરીત કામ તમે કર્યું. આજે તે દુરાશય બ્રાહ્મણના પુત્રે આવી સર્વ મુનિચંદ્રને મારી નાંખશે. માનભંગ થઈ જવાથી એ પાપ વિલખા થઈ ગયા છે. તેઓને તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust