________________ 149 આનંદ માનનારા લેકે તે બ્રાહ્મણના ઘરમાંથી પેલા શીયાળના બેખાની બેખ સત્વર લાવ્યા, અને સર્વ લેકને જ્ઞાનની પ્રતીતિ કરાવવા તે દર્શાવી. તે ચર્મની બેખ જોઈ, તે બને બ્રાહ્મણ પુત્રે નિતેજ થઈ ગયા. તેમનાં મુખ વિલખાં અને દીન થઈ ગયાં. તેમનો ગર્વ ઉતરી ગયો. લોકોને તિર સ્કાર પામી વનમાંથી ઘેર ચાલ્યા આવ્યા. પુત્રને નિસ્તેજ થઈ આવેલા જોઈ, માતા પિતાને કેધ ચડી આવ્યા. તેઓ કેપથી બોલ્યાં રે પાપી પુગઇ હારીને આવ્યા કે અમને મુખ બતાવશે નહીં. અમોએ ઘણું દ્રવ્ય આપી તમને શાસ્ત્ર - ણાવ્યાં હતાં, તથાપિ તમે વનમાં એક જૈન મુનિ સાથે હારી ગયા. હે મૂઢ ! તમારા નિમિત્તે મેં જે દ્રવ્ય ખર્યું, તે બધું નિષ્ફળ થઈ ગયું. મેં તમને પ્રથમથી વાયા હતા, કે તમે વનમાં જશે નહીં. તે છતાં તમે વનમાં ગયા અને હારીને કેમ આવ્યા? એ જૈન મુનિઓને તવાને તમે શાસથી સમર્થ ન થયા, તે હે મૂઢ ! તમે શાસ્ત્રથી કેમ તેમને જીત્યા નહીં ? , માતા પિતાનું આવું વચન સાંભળી તે અને પરસ્પર દીન તથા દુઃખી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust