________________ તાં તેનું સઘળું કુટુંબ રેવા લાગ્યું. પિતાએ કહે વત્સ! અમને આટલે વખત તે કેમ છે? તું શા માટે મન ગ્રહણ કર્યું. મુંગે બેલેન્સ સજ્જને ! એ મારી ઉપર ક્ષમા કરવી. મેં પ્ર જે કાંઈ દુકૃત્ય કરેલ, તેથી મેં તેમ કર્યું હતું, હવે સંસારરૂપ શત્રુને નાશ કરનારી જૈની દીક્ષા લઉં છું. સંસારમાં સર્વ પ્રાણીઓને વ્યત્યય [ ઉ લટાપણું] થયા કરે છે. પ્રાણ પૂર્વે કરેલ કર્મ ભગવે છે, તે એકાકી ઉત્પન્ન થાય છે, અને એકાકી મૃત્યુ પામે છે. આ પ્રમાણે જાણુ સંસારને વધારનારે મોહ કરવો નહીં. એથી હું ચારિત્ર છેમંરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. પછી કુટુંબને ખમાવી વારંવાર ગુરૂના ચરણમાં નમી ગુરૂના વચનને અનુસરી તે સદ્ બુદ્ધિવાળા પુરૂષે ઉત્કંઠાથી દીક્ષા ગ્રહણ કરી તેને દીક્ષા લેતો જેઈ સર્વ. સભાસદા માંથી કેટલાએક સમ્યક્તને, અને કેટલાએકે ગ્રહ ધર્મને અંગીકાર કર્યો. કેટલાએક મહાવ્રત, કેટલું એકે દેશવ્રત, કેટલાએકે જિન પૂજાદિક અને કેટલાક એક શીલ અંગીકાર કર્યો. આ પ્રમાણે કેટલાએક લે જેવામાં ધર્મને પ્રાપ્ત થયા, તેવામાં તુકમાં P.P. AreGuaratnasuti M.S. Jun Gun Aaradhak Trust