________________ થયા છે. દૈવયોગે તે બન્ને શીયાળ તમે બ્રાહ્મણના પુત્રરૂપે છે. માણસની ઉત્તમ કે અધમ જાતિ જે વાની નથી. આ મોટું આશ્ચર્ય છે કે, તમે પોતે ભેગવેલું પોતે જાણતા નથી. તથાપિ જાતિમદને ગર્વ કરે છે. પૂર્વે જે અશુચિનું ભક્ષણ કરી તમે મૃત્યુ પામ્યા છે, તેના કારણથી અત્યારે વિદ્વાનની આગળ શ્રેષ્ટતાને ગર્વ કરે છે. જે તમને ખરેખ નિર્વેદ થવાનું કારણ છે, તે તે તમે ભુલી ગયા છે. પ્રાણી પુણ્ય પાપરૂપ વૃક્ષનાં ફળ સર્વ સ્થળે ભગવે છે. ધર્મ વગરને પ્રાણી જાતિ કુળહીન, રૂપ સભાગે રહિત, ધન ધાન્ય વગરનો, વિદ્યાહીન, કીર્તિ - હિત, બળ તથા લાભથી રહિત થાય છે, અને સૈભાગ્ય સુખના લેશને વિભાગી તે કદિ પણ તે નથી. સદ્ધર્મથી પ્રાણુ અંગમાં પટુતા, ઉત્તમ કુળમાં જન્મ, વિદ્યા, ધન, ભેગ તથા લાભ ગુણયુક્ત, દેવ પૂજામાં તત્પર, સર્વ જીવ ઉપર દયાળુ, સવે પ્રાણીનું હિત કરનાર, અને કેધ માનથી રહિત થાય છે. તેથી ધર્મ અધર્મનું ફળ જાણ તત્વજ્ઞાનમાં હમેશાં બુદ્ધિ યોજવી, અને પાપને દૂરથી વર્જવું. હે વિપ્ર ! જો તમને પૂર્વનો ભવ સ્મરણમાં ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust