SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 143 તાં પેલે પ્રવર ખેડુત બીજા કામ કરનારાને સાથે લઈ તે ક્ષેત્રને હળવા આવ્યો. તેવામાં દૂરથી આ કાશમાં ધનુષ્ય કરતો અને ગર્જના કરતા મેઘ ચડી આવ્યું. વિશ્વને સંતાપ કરનાર ગ્રીષ્મરૂપ શત્રુને તિરસ્કાર કરતા હોય તેમ પવનની સુસવાટીથી પૃશ્વિને કંપાવવા લાગ્યો, અને પૃથ્વિ પર ધબંધ જળ છોડવા લાગ્યા. તે સમયે પ્રવર ખેડુત વિકલ થઈ દુઃખી થઈ ગયો. હળની સર્વ સામગ્રી ત્યાં મુકી ધ્રુજતે શરીરે વેગથી ઘેર ચાલ્યો આવ્યા. સાત દિવસ સુધી ઘાટી વૃષ્ટિ થઈ. પ્રાણુઓ સુધાથી વ્યાપ્ત થઈ દુખી થઈ ગયાં. પેલું શીયાળનું જોડું સુધાથી આકુલ વ્યાકુલ થઈ ગયું. આઠમે દિવસે વૃષ્ટિ ઓછી થઈ ગઈ, એટલે વડના ગુલ્મમાંથી તે શીયાળ નીકળ્યાં. ત્યાં ક્ષેત્રમાં પેલા ખેડુતના હળની સામગ્રીમાંથી રસ ભરેલી ચર્મની રજજુ જોવામાં આવી. સુધાથી અતિ પીડિત એવાં તે શીયાળ તે રજજુને ખાઈ ગયાં. તેનાથી પેટમાં શુળની મહા પીડા થવા લાગી. દિશાઓમાં પગ તરફડાવતાં તે મૃત્યુ પામી ગયાં. તે બન્ને શીયાળ મૃત્યુ પામીને સમશર્મા બ્રાહ્મણને ઘેર તમે બન્ને પુત્રરૂપે ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy