________________ 142 તે બ્રાહ્મણ બેલ્યા- અરે મૂર્ખ ! શું મનુષ્ય પૂ. ના ભવને જાણનાર હોય ? તું શંકા વગરને થઇ સભાની અંદર આ પ્રમાણે પુછે છે. અમે જેવો કહેલો છે. તેવોજ તું શઠ છે. મુનિંદ્ર બેલ્યા હે બ્રાહ્મણે ! તમે જ્યારે પિતાને પૂર્વ ભવ જાણ તા નથી, તે વિવાદ શા માટે કરો છો ? તેઓ બેલ્યા– મૂઢ ! અમે તે જાણતા નથી, પણ જો તું જાણુ હોય તે સત્વર કહે. સત્યકિ બોલ્યાહે વિપ્રે! મારું વચન સત્ય સાંભળે. હું આ સભાની સમક્ષ તમારા બન્નેને પૂર્વ ભવ કહી દઉં ? બન્ને બ્રાહ્મણ કોપથી બોલ્યા- હે શઠ જે તું જા તે હોય તે કહે. મુનિરાજ બોલ્યા- સર્વ સભા જન, સાંભળે. જગતને પ્રતીતિ આવે એ આ બને બ્રાહણેનો પૂર્વ ભવ હું કહું છું. આજ શાલિગ્રામ નગરમાં પ્રખ્યાત, ધનવાન અને ક્ષેત્રને ધણું પ્રવર નામે બ્રાહ્મણ ખેડત હતું. તેના ક્ષેત્રની પાસે એક વડનું ઝાડ હતું. તેની નીચે દૈવગે શીયાળનું એક જોડું ઉત્પન્ન થયું ભક્ષ્યને યોગ થવાથી અનુક્રમે તે મેટું થયું. ત્યાં કેટલેક કાળ સુખે રહેતાં ચાલ્યા ગયા. એક વખતે વર્ષ ઋતુ આવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust