SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 140 કરે ? તે નિશ્ચય કરી કહે હે મુનિ ! સભા જ નની સમક્ષ વિચારીને કહેજે. વિદ્વાનોને વિવાદ પણ” વિના થતો નથી. મુનિ પતિ બેલ્યાહે વિખે ! જે તમને રુચતું હોય તે વિદ્વાનોની સભામાં " પણ કરે. પછી તે બન્ને વિપ્ર મુનિ પ્રત્યે ઉત્કટ વચન બોલ્યા- હે શઠ ! જે વિકાનની આગળ અમને બન્નેને જીતી લે તે, અમે તારા શિષ્ય થઈ રહીએ. અને જો તું હારી જા તે, તને આ દેશમાંથી તિરસ્કાર પૂર્વક કાઢી મુકે. આવું “પણ” અમે સ્કુટ રીતે કરીએ છીએ. મુનિ બેલ્યા- જે તમને રુચતું હોય તે, મારા હૃદયમાં તે પ્રમાણ છે. આ પ્રમાણે તટસ્થ વિદ્વાનેની આગળ પ્રતિજ્ઞા લઈ ઈર્ષ્યા સાથે પરસ્પર વાદ કરવા તૈયાર થયા. તેમના વાદના ખબર સાંભળી લોકોના ટોળે ટોળાં કૌતુકથી આવી તે વિરલ દેશને ઘાટો દેશ કરી મુક્યો. સર્વ લોકો સભામાં આવી બેઠા, અને વિચાર કરવામાં દક્ષ એવા તટસ્થ પુરૂ હાજર રહ્યા. સત્યકિ મુનિ પ્રથમ બેલ્યા– હે બટુક ! પ્રથમ તમે ભક્તિ પૂર્વક મને પુછો. તમે જે શાસ્ત્ર સમજ્યા ન હો, અથવા જેમાં કાંઈ સં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy