SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 136 સમૃદ્ધિએ યુક્ત અને મનુષ્ય તથા દેવતાને સેવવા યોગ એવા મુનીંદ્ર આવ્યા છે, તેમને વંદના કરવાને આ સર્વ લેકે જાય છે. શ્રાવકનાં આવાં વચન સાંભળી તે મન્મત હિજ પુત્ર બેલ્યા - અરે મૂઢ શિરોમણિ ! આવાં અયુક્ત વચનો કેમ બેલે છે ? જગતમાં નિંદવા ગ્ય, મળથી શરીરમાં લિસ થયેલા, અને વેદ રહિત એવા પુરૂષને તું સાધુ કહે છે ? જે બ્રાહ્મણના ઉત્તમ કુળમાં થયો હોય, વેદ તથા વેદાથે જાણનાર હોય, ઉત્તમ બુદ્ધિવાળા હોય, અને તરવામાં તથા તારવામાં સમર્થ હોય તે જ ખરે સાધુ અને મુનિ કહેવાય છે. બીજો કઈ મુનિ કહે વાત નથી. હે શઠ ! આ પૃથ્વીમાં અમેજ પૂજાવા યોગ્ય છીએ, આ મૂઢ લેકે એ સાધુને વંદના કરવા વ્યર્થ જાય છે. તે સાંભળી મુનિ ભક્તિથી જેનું હૃદય આદ્ધ છે એવો શ્રાવક બેલ્યો - અરે મૂઢ મહા દુષ્ટ, ધર્મ ક્રિયાથી રહિત, ગ્રહ ધર્મમાં તત્પર, નિંદવા યોગ્ય, અને કાન્તાના પ્રેમમાં ભરપૂર એવા તમે છે. તમારામાં શી રીતે સાધુતા ઘટે ? જેમના ચરણ કમળની રજથી પવિત્ર થયેલા ભવ્ય પુરૂષો આ લોકનું સુખ ભોગવી મેક્ષ પદને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy