________________ * * જિન ભગવતે તે પ્રકારનું ચારિત્ર કહેલું છે. પં. ચ મહાવૃત, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રમાણે યતિઓનું ચારિત્ર છે. પંચ મહાવૃતરૂપ મૂળ ગુણ અને તેવાજ ઉત્તર ગુણ આગમમાં વિ ખ્યાત છે. તે મોક્ષનું સાધન છે. વળી સાગારી અને વૃાની જાતિઓ પૃથક રીતે કહેલી છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવૃત, એમ શ્રાવકન વૃત બાર પ્રકારે છે. તેમાં જિનેશ્વરોએ ગ્રહસ્થને પાંચ અણુવ્રતરૂપ પાંચ મૂળ ગુણ કહેલા છે. ગ્રસ્થ ધર્મના વેગથી પ્રાણીઓ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે છે. તેથી ભવ્ય જીવે જેમાં વિશેષ લાભ હોય તે ધચારીને યથાશક્તિ પ્રવર્તવું. - આ પ્રમાણે બે પ્રકારનો ધર્મ સાંભળી રાજા શ્રેણિક હથી પરિપૂર્ણ થઈ ગયો. કારણ કે, ભવ્ય પુરૂષ માત્ર ધર્મના શ્રવણથી જ સંતુષ્ટ પામે છે. ધર્મ શ્રવણ કરી રહ્યા પછી, અવસર જાણી રાજા બે હાથ જે બે - ભગવાન ! મદન–પ્રધુમ્ર કુમારનું ચરિત્ર સાંભળવાની મને ઇચ્છા થઈ છે. તે પ્રધુમ કુમ કેવી રીતે ઉત્પન્ન થયા? તેનું હરણ શત્રુએ કેવી રીતે કર્યું ? તેણે કેવી રીતે ધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust