________________ 130 કૃપા કરી નિરૂપણ કરો. શ્રી જિનેશ્વર બેલ્યા— હે મહામતિરાજા! શ્રેતાઓના પાપનો નાશ કરનાર તમે ઘણું સારું પુછયું. કૃષ્ણ નામે ત્રિખંડ ભૂપતિ દ્વારિકા નગરીના રાજા છે. તે યાદોના કુળને શૃંગાર અને હરિવંશમાં શિરોમણું છે. તેને પ્રાણથી ઘણી વહાલી રુકિમણી નામે પ્રિયા છે. તેટલું સાંભળી વચમાં ચક્રવર્તિ બેલ્યા– સ્વામી ! તમે સર્વ વાં છના પૂરનાર કલ્પવૃક્ષ છે, અને મને રથને પૂર્ણ કરનારા છે, તેથી તે કૃષ્ણનું ચરિત્ર સંક્ષેપમાં સાંભળવા મને ઈચ્છા થઈ છે. નાથ ! મારી ઉપર કૃપા કરી, તે ચરિત્ર આદિ, મધ્ય અને અંત્ય સુધી કહે. ચક્રવર્તિની આવી વિજ્ઞાપના સાંભળી પ્રભુ બેલ્યારાજા ! ચિત્તને પ્રમોદ કરનારૂં તે ચરિત્ર સાંભળે– યાદવ કુળમાં કૃષ્ણ નામે વિચક્ષણ રાજા છે. તેને રુકિમણું નામે જગતમાં વિખ્યાત સ્ત્રી છે, તેને એક પુત્ર થયો હતો. તેને જન્મથી છઠે દિવસે રાત્રે માતા સાથે સુતો હતું, ત્યાંથી કોઈ પૂર્વને દુષ્ટ વૈરી હરી ગયે. તે તક્ષક નામના પર્વતમાં લઈ ગયા. ત્યાં પૂર થનું વૈર સંભારી તે બાળકને બે શિલા વચ્ચે દબાવી દીધું. તેવામાં કાલસંવર નામે ખેચરનો રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust