SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 127 તેમણે નારદજીને જે તેને પિતાના હાથમાં પકડી મનમાં ચિંતવવા માંડ્યું. વિસ્મયથી આકુલ થઈ વારંવાર મસ્તક ધુણાવી વિચાર્યું કે, આ કેણ હશે? કઈ જાતિ હશે ? કદિ પૂર્વે આ મનુષ્ય જોવામાં આવ્યો નથી. તેમ વિચારતાં સંદેહને નાશ કરનારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. શ્રી જિન ભગવંત વિદ્યમાન છતાં આ સંદેહ કેમ કરૂં છું? હાથમાં કંકણ હોય તે પછી આરસીમાં જવું વૃથા છે. પછી વિનય પૂર્વક નમસ્કાર કરી પ્રભુને પુછયું– દેવ ! મારા મનમાં મેટો એક સંદેહ છે. હે સ્વામી ! તમે ચાર ગતિઓ કહેલી છે, તે ચાર ગતિમાં આ કઈ ગતિનું પ્રાણી છે ? પ્રભુ બેલ્યા - મહામતિ રાજા, સાંભળે. આ ભરત ક્ષેત્રના મનુષ્ય છે. તે “નારદ એવા નામથી પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. તે પ્રાજ્ઞ, ચતુર અને કૃષ્ણ વાસુદેવના સ્નેહી છે. પ્રભુનાં આવાં વચન સાંભળી ચક્રવર્તી બોલ્યા - સ્વામી ! ભરત * ક્ષેત્રમાં શું આવાં મનુષ્ય છે? મેં જાણ્યું કે આ કેઈ કીડા હશે, તે તમારા સિંહાસન નીચે આવ્યા છે, તે મરી જશે એવી શંકાથી મેં તેને હાથમાં લીધા. પ્રભુ બેલ્યા- હે વત્સ ! તે અવસર્પિણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy