________________ 122 પ્રમાણે તમારે પણ થશે. પછી રુકિમણી શેક અટકાવી બેલી– નારદજી! સુભટોએ અશ્વ ઉપર બેસી તે બાળકને સમુદ્ર સુધી ઘણે શે, તથાપિ પત્તેિ મળે નહીં. તે પુત્ર મને કેમ મળશે ? તથાપિ તમારું વચન મારે કલ્યાણકારક થાઓ. તે સફળ થાઓ. તમારું ભાષણ અન્યથા થતું નથી. હે મુનિશ્વર ! તમે મારા પિતા છો, તમે માતા છે. તમારા ચરણ કમલના રજથી હું નિષ્પાપ અને અનુગ્રહિત થઈ છું. મૃગાક્ષી રૂકિમણી પુનઃ બેત્યાં– મુનિશ્રેષ્ટ ! જ્યાં તે બાળકનું હું મનમાં સ્મરણ કરું છું, ત્યાં તેને આગળ રહેલ જોઉં છું. જેમ ગ્રીષ્મ ઋતુમાં મૃગલાંનું વૃંદ ઝાંઝવાને જોઈ તલખે છે, તેમ હું લખું છું. આ પ્રમાણે કહેતી રૂકિમણુને નારદજીએ કહ્યું– વત્સ ! શેક છોડી દે. તારું કલ્યાણ થશે. હું સમગ્ર પૃથ્વિમાં ધ કરી તારા પુત્રને લાવું છું. હું કાંઈ પણ કાર્ય વિના હમેશાં પૃથ્વિમાં ફરું છું. પૃથ્વિમાં ફર તાં મને જરા પણ ખેદ થતું નથી. વત્સ ! તો તારે માટે ફરતાં ખેદ શેનો થાય? આ અઢી દ્વિપ માં કઈ સ્થળે મારી ગતિ અલિત થતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust