SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 120 જે તમને બોધ આપવાને સમર્થ થાય ? સૂર્યના પ્ર કાશ પાસે દીપક કોણ આપે ? આ પ્રમાણે નારદ મુનિએ વિવિધ વાક્યો બેધ કરેલા કૃષ્ણ આ પ્રમાણે બેલ્યા– મુનિશ્વર ! મારું વચન સાંભળે. તમે રૂકિમણના મંદિરમાં જ ઓ. મારા જેવું રૂકમણુનું દુઃખ છે, તેણીને તમે બેધ આપે. પછી નારદજી કૃષ્ણને દુઃખમાંથી છેડાવી રૂમિણુના મંદિરમાં આવ્યા. રૂકિમણીનું દુર ખ જોઈ પોતે દુઃખી થયા. મુનિને આવેલા જાણી રુકિમણું બેઠી થઈ, નારદજીને આસન આપ્યું. ભક્તિથી મુનિને નમસ્કાર કર્યો. “મેટા લેકેને દુખમાં પણ વિનય જ નથી. " રુકિમણી મુનિના ચરણમાં પડી રૂદન કરવા લાગી. ઇષ્ટ જનને જોવાથી દુઃખનું દ્વાર ઉઘડે છે. રુકિમણું બોલી - મહારાજ ! કઈ પૂર્વના વૈરીએ મારા પુત્રને હરી મારી નાંખ્યો, તેથી હું દુઃખના મહાસાગરમાં મગ્ન થઈ ગઇ છું. હું શું કરું? મને તે કઈ પાપીએ લુંટી લીધી છે. તમારા જેવા પિતારૂપ મુનિ વિદ્યમાન છતાં મને આવું દુખ પડે તે શું ? રુકિમણીનાં આવાં વચન સાંભળી નારદજીને દુઃખ લાગી આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy