________________ 119 પાછું આવતું નથી. જે પુરૂષે આ અસાર સંસારને જાણ છેડી વનમાં ચાલ્યા ગયા છે, તેઓને ધન્ય છે. જેમને ત્યાં માતા પિતાના વિયોગનું દુઃખ તેમ પુત્રને શત્રુ મારી નાખે, વા મૃત્યુ પામે કે નષ્ટ થાય, તેનું દુઃખ પણ થતું નથી, તેમને ધન્ય છે. હે રાજા ! હું સંસારીક સુખ છોડી વનમાં ગયો છું. વળી હું દેશવ્રત લઈ સમ્યકત્વવડે વિભૂષિત થઈ કરૂં છું. તથાપિ તમારા શોકવડે હું શેકવાન થઇ ગયો છું. " સર્વ પ્રાણુઓને બંધનું નિમિત્ત સ્નેહ છે. " તમારૂં પુત્ર વિયોગે દુઃખ જોઈ હું મારા જીવિતને નિષ્ફળ માનું છું. બાંધનું દુઃખ તથા શેક જોઈ તેનું નિવારણ કર્યા વિના પુરૂષ સંતોષ પામે?. તમારા દુઃખને લીધે અમારા જેવાને દુઃખ થાય છે. માટે હે કૃષ્ણ! તમે આ પુત્ર વિયોગનું દુખ તથા શોક છેડી છે. પોતાના પુત્રને સ્નેહ કેને દુઃખ ન આપે? બ્રહસ્પતિ જેવો હોય તોપણ દુઃખ પામે, તો તમે કેમ ન પામે ? હે રાજા ! કાળનું સ્વરૂપ મનમાં વિચારી જુઓ. તમે શાસ્ત્રાર્થમાં કુશળ છે. સંસારનું કારણરૂપ શેક છેડી છે. આ લેકમાં એ કર્યો પુરૂષ છે કે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust