________________ 118 પૃથ્વિ ઉપર પડી ગયા. થોડે કાળ મુનિ મૂછો પામી રહ્યા પછી, વનના પવનથી મુનિની મૂછો વળી ગઈ. ક્ષણ વાર તે ગુણ દેષ વિવેક વિગેરેથી શ. ન્ય થઈ દુખી થયા. એક મુહૂર્ત વાર પછી નગર પ્રત્યે ચાલ્યા. જ્યાં કૃષ્ણ રાજા હતા ત્યાં હળવે હળવે આવ્યા. કૃષ્ણ નારદજીને જોઈ આસન ઉપરથી બેડા થયા. મુનિના ચરણમાં નમી કૃષ્ણ શોક કરવા માંડ. નારદજી દુઃખના ભારથી દબાઈ મૈન ધરી રહ્યા. ક્ષણ વાર મૌન કરી મનમાં દુઃખ દબાવી નારદ મુનિ દુખથી ગદ્ગદ્ વાણીવડે નીચે પ્રમાણે બોલ્યા- : ' ' રાજન ! શ્રી જિન ભગવંતે સ્યાદ્વાદ ગર્ભિત જે વચન કહેલાં છે, તે બેધના બળવડે પ્રાણીએ પિતાના દુઃખને વિચાર કરો. હું મુનિ, પ્રતિ બેધ કરવામાં પંડિત છું અને સર્વ તત્વ જાણું છું, તથાપિ તમારા દુઃખથી દુઃખી થાઉં છું. હે કૃષ્ણ રાજા ! શી જિન ભગવંતે કહેલ વચન સાંભળે. જે સંસારી જીવ છે, તેમને અવશ્ય નાશ થવાને છે. તેથી શાસ્ત્રાર્થમાં કુશળ એવા પુરૂષોએ શેક કરવો નહીં. શેક કરવાથી ગયેલું કે મરી ગયેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust