________________ 117 ચાલ્યા. પૃથ્વિના સર્વ પ્રદેશ જોઈ વળ્યા, પણ તે બાળક જોવામાં આવ્યું નહીં. પછી મનમાં કેદ પામતા, પાછા વળી દ્વારિકા નગરીમાં આવ્યા. અને છે દ્રષ્ટિ કરતા કૃષ્ણની આગળ ઉભા રહ્યા. તેમનાં મુખ ગ્લાનિ પામેલાં જોઈ કૃષ્ણ મનમાં વિચાર્યું કે, આ સુભટેએ મારા પુત્રની શેધ મેળવી નથી. પછી કૃષ્ણ મનમાં શેક દબાવ્યો. કૃષ્ણના વચનથી રુકિમણીએ પણ શેકને દબાવ્યો. દ્વારિકાના લેકે શોક શમાવી બેસી રહ્યા. આખી નગરી ઉત્સવ - ગરની થઈ ગઈ. " નગર રાજાને આધીન હોય છે. " દ્વારિકા નગરીમાં ઉત્સવ થતા નથી. કેઈ ઠેકાણે ગીત, વાજીંત્ર કે નૃત્ય થતા નથી. રાજકુમારના વિરહથી નગરીની શોભા નષ્ટ થઈ ગઈ. આ અરસામાં આકાશમાંથી નારદ મુનિ આવી ચડયા. વનમાં ઉતરી ભૂમિ ઉપર રહી નગરીને જોઈ, ત્યાં તે ઉત્સવ વગરની અને શેભા રહિત જોવામાં આવી. કોઈ પુરૂષ પાસેથી બધે વૃત્તાંત જાણવામાં આબે રૂકિમણીના પુત્રનું હરણ કૃષ્ણને શોકનું કારણ થયેલ છે, એ વાત વજયાત જેવી અને કાનમાં દુઃખદાયક થઈ પડી. નારદજી દુખથી આકુલ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust