SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 114 કરૂં ? વિધિએ મને છેતર્યો છે. છે. આ પ્રમાણે રૂકિમણું અને કૃષ્ણ દુઃખાકુલ - ઈ.વિલાપ કરતાં હતાં, તેવામાં કુળના વૃદ્ધ અમાત્ય ત્યાં આવ્યા. તેમણે પરમ ભક્તિથી પ્રણામ કરી રૂ. કિમણું સહિત કૃષ્ણને શોકથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું- હે મહાભાગ ! નાથ ! સાંભળે. તમે આ સંસારની ચેષ્ટા જાણો છો. જેટલા સંસારી * જીવે છે, તેમનો અવશ્ય નાશ થવાનો છે. જે જે ચક્રવર્તિઓ, તિર્થકરે, ખેચરો અને રાજાઓ થઈ ગયા, તે તે સર્વને યમરાજે વશ કરેલા છે. આ છે ખંડ પૃથ્વિ અને તેના જીવ મૃત્યુના કોળીયા છે. છેવટે નામ અવશેષ રહે, તેમ પૃથ્વિમાં રહેવાના છે. દેવ અસુરોથી નમસ્કાર કરાયેલા, કેવળ જ્ઞાનરૂપ દીપકથી વિશ્વની ચેષ્ટાને જાણનારા અને આ સંસારમાંથી સર્વ જીવને તારવા સમર્થ, એવા જે તીર્થકર ભગવત થયેલા છે, તેઓ પણ યમરાજના મુખમાં કળીયા થઈ પડયા છે. જે જે બળદેવ, જેજે મને હાબળવાન વાસુદેવ અને જે. જે પ્રતિ વાસુદેવ, કે - જેઓની રક્ષા હાથી, ઘોડા તથા રથવાળા દ્ધાઓ કરતા હતા, તે સર્વે પણ યમરાજના દાંતમાં રાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy