________________ ગયે ? દીન, દુઃખી અને બંધ વગરના, મને તેં કેમ છોડી દીધે? વહાલા પુત્ર ! દુખસાગરમાં પડતા આ તારા પિતાને બચાવી લે. વત્સ ! તું ગુણ અને કુળરૂપ કમલમાં સૂર્યરૂપ છે. હે તાત યાદવોના કુળરૂપ સમુદ્રમાં તું ચંદ્ર છું. અરે પુત્ર! તારો સુંદર અને મધુર સ્વર મને યાદ આવ્યા કરે છે. હે મહાભાગ ! હે બાંધવ ! મારા મનરૂપ કમ લમાં તું રાજહંસ સમાન છું. હે ગુણી બાળક ! તું ક્યાં ચાલ્યો ગયો છું ? આ પ્રમાણે વિવિધ વાકયવડે વિલાપ કરી, કૃષ્ણ બંધુઓ સાથે અશુપાંત કરી, અધરને ધેવા લાગ્યા. દુઃખથી મસ્તક ધુણાવતા કૃષ્ણ, પિતાને કાંઈક એલંભે મળશે, એવી શંકાથી મંદ મંદ ગમને રુકિમણીના મંદિરમાં આ વ્યા. તે વખતે આ પ્રમાણે બેલતા હતા. હે વિધા તા ! લાવણ્ય તથા લક્ષણવાળું આવું મનોહર નરરૂપ તું કેમ સજે છે ? કદી તેવું રૂપ સૂજે તે, પાછું તે કેમ હરી લે છે ? જ્યારે તું હરણ કરી લે, તે પછી તારા પાંડિત્યને ધિક્કાર છે. આમ બને લતા બોલતા કૃષ્ણ રુકિમણીના ઘરમાં આવ્યા. તે મને આવતા જોઈ રૂમિણ સત્વર બેઠાં થયાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust