________________ 110 અને હાથીની સુંઢના જેવા તારા બાહુ મારી નજરે તરે છે. આ પ્રમાણે વિવિધ વાક્યથી વિલાપ કરતી રુકિમણુને જે કૃષ્ણનું સર્વ અંતાપુર રૂદન કરવા લાગ્યું. આ વૃત્તાંત જાણવામાં આવતાં નગરના સર્વ લેકો દુખકારક વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી યાદ મૈક્તિકના હાર જેવાં અણુ બિંદુ પાડી રૂદન કરવા લાગ્યા. આ આકસ્મિક દુઃખદાયક નાદ ઈ વાર નહીં સાંભળેલ તે સાંભળી, કૃષ્ણ તત્કાળ જાગી ઉઠયા. કૃષ્ણ પાસવાનને પુછ્યું કે, આ હાહાકાર મિશ્ર કોલાહલ શેનો છે? પછી ચાપદારને કહ્યું, તું સત્વર જા, ત્યાં જઈને તે જાણી પાછો જલદી આવ. પ્રભુની આવી આજ્ઞાથી છડીદાર વેગથી દો. અંતપુરમાં જઈ તે ચરિત્ર જાણું લઈ છડીદાર મનમાં દુઃખ પામતે પાછો આ વ્યો. કૃષ્ણની આગળ આવી ઉભે રહ્યા. નીચું મુખ કરી રહ્યું. કાંઈ પણ બે નહીં. કૃષ્ણ બે ત્યા– છડીદાર ! કેમ કાંઈ બેલ નથી? પછી ગદ્ વાણીએ વેત્રી કૃષ્ણ પ્રત્યે બે- નાથ ! હાલ કાંઈ કહી શકાય તેમ નથી. હું શું કહું? કૃષ્ણ એલ્યા– આવું અસંભવિત વચન કેમ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust