SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ છું, વા મને વાયુ થયું હશે ? અથવા કંઈ પૂર્વના વેરી અસુરે મારા બાળકને મારી નાંખ્યો હશે, અથવા કોઈ દાસીના હાથમાં રમાડવા આપે હશે ? કોઈ પાત્રી પાસે સ્તનપાન કરવા આપ્યો હશે, અથવા મારે પરિજન અતિ પ્રેમથી તેને રમાડવા લઈ ગયે હશે ? આ પ્રમાણે અનેક વિવિધ વિકલ્પજાળ કરતી રુકિમણું પ્રેમના ભારથી મંદ થઈ. નિચેષ્ટ બની મૂછ પામી ગઇ. એ બાળક દારૂણ દૈવથી મૃત્યુવશ થયે હશે, એવો નિશ્ચય થવાથી રૂકિમણી છુટા કેશ મુકી મૂછવશ થઈ ગઈ. પછી તેણીના પરિજને એ વિચક્ષણ બાળાને હરિચંદન વિગેરેનો શપચાર કરી મૂછા રહિત કરી. ભાનમાં આવેલી ભામિની બે હાથે છાતી ફુટતી કરૂણ સ્વરે મુક્ત કંઠે પરિવાર સહિત રૂદન કરવા લાગી. અરે બાળક ! તું કયાં ગયો ?- વાંકડીયા કેશવાળા, સુંદર, નાસિકાવાળા અને પૂર્ણ ચંદ્ર જે વા મુખવાળા હે પુત્ર ! તને કયાં જોઇશ? અરે - મારા વહાલા પુત્ર ! તારાં નેત્ર, કમલ જેવાં હતાં, તારી ભ્રકુટી સુંદર હતી, તું કામદેવ જેવો સુંદર હત, અરે બાળક શંખના જે તારે સુંદર કંઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun cun Aaradhak Trust .
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy