________________ 108 - ' અ 6 . ! નારદનું મહા વિદેહમાં આવવું, પ્રધુમ્નના પૂર્વ પ્રશ્ન અને અગ્નિભૂતિ તથા વાયુભૂતિનું ગમન. તે સ્વર્ગ જેવા નગરમાં ખેચરના રાજ્ય ભવનમાં પ્રધુમ્ન કુમાર, માતા પિતાને યથેચ્છ સુખ આપતા હતા. હવે શ એ બાળકનું હરણ કર્યું તે પછી દ્વારિકામાં જે દયાજનક બનાવ બન્યો તે સાંભળે શણું બાળકને લઈ ગયા પછી રૂમિણ જાગ્રત થઇ, સર્વ ગુણના નિધાનરૂપ બાળકને જોવા લાગી. જ્યારે પિતાની શમ્યા બાળકથી શૂન્ય - વામાં આવી, એટલે તેણીએ મનમાં ભીતિ ધરી પરિવારને પુછયું- બહેન ! આ શયામાંથી માર ગુણી બાળક ક્યાં ગયે? પછી એ બાળા વારંવાર મનમાં ચિંતવવા લાગી. અહો ! આ શું થયું ? કોઈ અસુરે માયા કરી હશે, અથવા ઇંદ્રજાળ હશે ? મને સ્વપ્ન તે નહીં હોય ? મારા નેત્રમાં તિમિર આવેલ હશે ? અથવા હું ચિત્ત શૂન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust