________________ 107 અનેક પ્રકારનું સુખ થાય છે, એમ જાણું ભવ્ય પુરૂષોએ સર્વદા હિતકારી અને ઉત્તમ પુણ્ય આચરવું. પુણ્યનું કારણ ધર્મ છે. એ ધર્મ સર્વ સુખ કરનાર અને હિતકારી છે. ધર્મ ગુરૂને ગુરૂ છે. ધર્મથી સ્વર્ગનાં અનેક પ્રકારનાં સુખ તથા મેલનાં સુખ મળે છે. ધર્મથી ચંદ્ર જેવી ઉજવળ કીર્તિ પ્રાપ્ત થાય છે. તેથી હે પ્રાજ્ઞ છે ! તેવા જિન ભાષિત અને મુનિઓએ સ્તવેલા ધર્મનું સેવન કરો, / इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीाचार्य विरचिते . આ બઘુત્ર ગામપાને નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust