________________ 105 રાજાના મુખમાંથી જે વચને નીકળ્યાં, તે પ્રમાણે મંત્રીઓએ ગેડવણ કરી દીધી. પુનઃ રાજાએ કહ્યું, મંત્રીઓ નગરમાં સર્વ સ્થળે ઉત્સવ કરાવે. જિન મંદિરમાં સ્નાત્ર તથા પૂજા મહત્સવ કરાવે. યાચકેને ઈચ્છિત દાન આપે. બંદી ગ્રહમાંથી શત્રુઓને છોડી મુકો. એક રાજ ચિન્હ શિવાય બીજું સર્વ આપી ઘે. રાજાની આવી આજ્ઞા થતાં મંત્રીઓએ મહોત્સવ પૂર્વક તે પ્રમાણે સર્વ કરવા માંડયું. તગરને ધ્વજા તેરણથી અલંકૃત કર્યું. સજ્જનેનું સન્માન કર્યું. બાંધવોની પૂજા કરી, અને સર્વ પ્રાણીએનું દુઃખ નિવારણ કર્યું. અરે ભવ્ય પુરૂષો ! પુણ્યનું મહાસ્ય જુઓ. ઉત્તમ પુરૂષો જ્યાં જાય છે, ત્યાં શુભ થાય છે. આ પ્રમાણે તે દિવસે આ ખા નગરમાં મહત્સવ પ્રવર્તી રહ્યાસાતમો દિવસ આવ્યો, એટલે કુમારનું નામ પાડયું. સર્વ સ્વજનો એકઠા થયા. મહત્સવ પૂર્વક શત્રુઓને પ્ર=ઉત્કર્ષ દમન કરે એ અર્થ લઈ પ્રધુમ્ન એવું નામ પાડયું. દિવસે દિવસે વૃદ્ધિ પામતો તે બાળક સ્વજનને સંતેષ આપવા લાગ્યા. જેમ જેમ તે બાળક વૃદ્ધિ પામતે, તેમ તેમ તેની સમૃદ્ધિ વિગેરે 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust