SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 104 મસ્તક ઉપર ચુંબન કરી કનકમાલા હર્ષિત થઈ. પછી તે બન્ને ખેચર દંપતી વિમાન ઉપર બેસી પિતાના નગર તરફ આવ્યાં. રાજાને આવતા સાંભળી નગરના લેકે સામા આવ્યા.. રાજાની આજ્ઞાથી લેકએ મહત્સવ કર્યો. મોટા મોટા ઠાઠમાઠથી મંદિરમાં પ્રવેશ કરી રાજાએ મંત્રીઓને બેલાવી, આ પ્રમાણે કહ્યું– મંત્રીઓ ! મારૂં સર્વને સાનદાશ્ચર્યકારી વચન સાંભળો. મારાં રાણું કેઈથી જાણવામાં ન આવે તેમ ગૂઢ ગર્ભવતી હતાં. સ્ત્રીઓ ગૂઢ ગર્ભવાળી થાય છે એવું તમે કેઈએ સાંભળ્યું છે ? રાજાના મનને સંતોષ આપવા મંત્રીઓ બેત્યા– સ્વામી ! " સ્ત્રીઓ ગૂઢ ગર્ભવાળી થાય” એવું અમે ઘણી વાર સાંભળ્યું છે. શાસ્ત્રમાં પણ તેવું સાંભળ્યું છે. તેમજ પ્રત્યક્ષ પણ જોવામાં આ આવે છે. પછી રાજા - તેવી રીતે આ દેવીએ વનમાં પુત્રરત્નને જન્મ આપ્યો છે. તેણીને સત્વર સૂતિકાગ્રહમાં પ્રવેશ કરાવે. સૂતિકાની ક્રિયા કરનારી સ્ત્રીઓ તેણુનું બધું સૂતિકા કર્મ કરે. જે જેને યોગ્ય હોય, તે તે કર્મ કરો અને કરાવે. આ મહા ભાગ્યશાળી દેવીએ ઉત્તમ પુત્રને જન્મ આપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy