________________ 94 અંધકારનો સમૂહ વિસ્તાર પામતાં, નીચા અને . ચા સ્થળની સમાનતા દેખાવા લાગી. વિવિધ આ ચારમાં વર્તનારા લેકને પોતાને પ્રભુ મલિન થાય ત્યારે, આચારમાં સમાનતા આવે છે. કાજળ જે અંધકારનો સમૂહ વિસ્તાર પામવાથી દિશાઓ, સમુદ્ર, ભૂમિ, પર્વત, નદી અને વન, જન સમૂહના જોવામાં આવતાં હતાં. સ્વામી અરત થવાથી પૃશ્વિમાં લેકે મર્યાદા રહિત થવા માંડયા. અંધકારને સમૂહ પ્રસર્યો એટલે, લેકેએ તેજસ્વી દીવા પ્રગટ કરવા માંડયા. મલિનતાની મધ્યમાં રહેલે એ દીપક સારી દિશા [ વાટ ] સાથે રહેલો હોવાથી તેમજ સુપાત્ર [ કોડીયા ] ને સેવક હોવાથી તેજવડે શેભવા લાગે. આ સમયે રૂકિમણે પોતાના પ્રિય પુત્ર સાથે ઘરમાં સુતી હતી. તેની આસપાસ ગીત નૃત્ય કરનારી નારીઓનો સમૂહ ઉભો હતો. તેમના રક્ષણ માટે વિવિધ આયુધ ધરનારે સુભટને સમૂહ રાખી, કૃષ્ણ નિશ્ચિંત થઈ, પોતાના સ્થાનમાં જઇ સુ ખે સુઈ રહ્યા. અંગ રક્ષકોથી રક્ષણ કરાતાં કૃષ્ણ નિદ્રા કરવા લાગ્યા. અહીં રુકિમણી હજારો યુવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust