________________ COOOOO 7 જીવદેવસૂરિ. R '': > > O 8 આ ચાર્ય છવદેવ વાયડનિવાસી વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવના પુત્ર હતા. એમની કેટે 119ii માતાનું નામ શીલવતી હતું. છવદેવનું ગૃહાશ્રમનું નામ મહીધર હતું, 2 . એમને એક મહીપાલ નામે છેટો ભાઈ હતું જે ઘણે ભાગે દેશાન્તરમાં જ ફર્યા કરતે હતો. મહીધરે વાયડગચ્છના આચાર્ય જીનદત્તસૂરિની પાસે દીક્ષા લીધી અને ભણી ગણીને ગીતાર્થ થતાં, આચાર્ય જીનદત્તસૂરિએ એમને આચાર્ય પદ આપીને પિતાની શાખાને અનુસાર “શિલસૂરિ' એ નામ પાડીને પોતાના પદધર બનાવ્યા અને પોતે પરલોક સાધન કર્યું. મહીપાલને પણ રાજગૃહ નગરમાં દિગમ્બરાચાર્ય શ્રુતકીતિએ દીક્ષા આપીને એનું સુવર્ણકીતિ” એ નામ પાડયું. સુવર્ણકીર્તિ પણ શ્રુતકીર્તિના પટ્ટધર શિષ્ય થયા એટલું જ નહિ, પણ તેમણે પોતાના ગુરૂ પાસેથી અપ્રતિચક્રાવિદ્યાને આખાય અને પરકાયપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી હતી. રાજગૃહ તરફના વ્યાપારિયોના મુખથી મહીપાલની માતાએ એની દીક્ષા શિક્ષાના સમાચાર સાંભળ્યા અને તે પોતાના પુત્રને મલવા નિમિત્તે રાજગૃહ તરફ ગઈ. પિતાના બે પુત્રામાં પણ દિગમ્બર અને તામ્બર એમ બે મત જોઈ શીલવતીએ સુવર્ણકીતિને કહ્યું “જિન ભગવાનનો એકજ માર્ગ, તેમાં એ ભેદ કેવા? અને એમાં સાચો માર્ગ કયો તેનો નિર્ણય અમારે કેવી રીતે કરે? તમે બંને ભાઈ એકઠા થઇને ખરા-ખોટાને નિર્ણય કરે કે જેથી હું પણ તે જ માર્ગને સ્વીકાર કરૂં.” પિતાની માતાનાં આ વચનેને અનુસારે સુવર્ણકીતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ અને ત્યાગ વિગેરે જોયો અને શ્વેતામ્બર માર્ગનું વાસ્તવિકપણું જણાતાં સુવર્ણકાત્તિને શ્વેતામ્બર માર્ગ ગ્રહણ કરવાને અનુરોધ કર્યો. રાશિલસૂરિએ પણ તેમને સમજાવ્યા જે ઉપરથી દિગમ્બર મુનિએ વસ્ત્રને સ્વીકાર કરી શ્વેતામ્બર માર્ગમાં પ્રવેશ કર્યો. થોડા જ સમયમાં આ સંપ્રદાયના સિદ્ધાન્તો ભણીને ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના બધુ સુવર્ણકીતિ મુનિને આચાર્યપદ આપ્યું અને પોતાના ઉત્તરાધિકારી “જીવદેવસૂરિ' નામે પટ્ટધર શિષ્ય બનાવ્યા. છવદેવસૂરિના શિષ્યની એકવાર કોઈ યોગિએ વાચા બંધ કરી દીધી હતી, તેમ જ એક વાર તેમના સમુદાયની સાથ્વી ઉપર ગચૂર્ણ નાખીને પરવશ કરી નાખી હતી, પણ આચાર્યે પોતાની અપૂર્વ શક્તિના પ્રભાવે બંને સ્થળે યોગિને પરાજય કરીને તેને યોગ્ય શિક્ષા કરી હતી. એ અવસરે ઉજજયનીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતો હતો, તેણે સંવત્સર ચલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust