________________ (152 ) શ્રી પ્રભાવક ચરિત્ર. " લાગ્યા કે –મેં તે તમને પ્રથમ કહી દીધું છે કે આપણી સમક્ષ ધર્મરાજાએ જે રાજ્યનું પણ કર્યું છે, તે તેના શિરેજ આવશે. હે રાજન ! તેના એ વચનને અત્યારે અવસર આવ્યો. વળી પ્રમાણે શાસ્ત્રોની એવી મુદ્રા (મર્યાદા) છે કે . સંબંધ હોય ત્યાં નિગ્રહ ન કરો કારણકે તેને પરાજય તે થઈ ચૂક્યો હોય, માટે એનું રાજ્ય ભલે એનેજ મુબારક હો. અનિત્ય સંસારના કારણે શાસ્ત્રમુદ્રાને કેણ લેપ કરે?” એટલે ગુરૂભક્તિથી અભિરામ એવા આમ રાજાએ બલાત્કારથી પણ તેનું રાજ્ય લેવાની ઈચ્છા માંડી વાળી, અને પ્રસાદથી ધર્મસ્થિતિને જાણ નાર એવા તેણે ધર્મરાજા પાસે જ તેનું રાજ્ય રહેવા દીધું. પછી શ્રીબમ્પટ્ટિસૂરિ બદ્ધાચાર્ય વનકુંજરને પ્રેમપૂર્વક ભેટીને તેને પાસેના પગિરિપર રહેલ વીરભવનમાં લઈ ગયા ત્યાં શ્રી વીરના બિંબને જોઈને તે ભારે હર્ષ પામ્યું અને તેણે પ્રદપૂર્વક પ્રભુનું એક સ્તોત્ર બનાવ્યું. એમ ભગવંતની સ્તુતિ કરી અને પોતાની નિંદા કરતા દ્વાચાર્યને જૈનાચાર્યે જિન ધર્મના તત્વે કહી બતાવ્યાં, એમ અમૃત સમાન નિર્મળ વાણીથી તેનું મિથ્યાત્વરૂ૫ વિષ દૂર કરીને તેમણે પરીક્ષા પૂર્વક તેના હૃદયમાં આહત ધર્મનું સ્થાપન કર્યું. ' એકદા રાત્રે શ્રીલંપભદિસૂરિ જાગતા હતા ત્યારે બદ્ધાચા દરેક પહોરે ચાર અક્ષરવાળી ચાર સમસ્યા તેમને પૂછી, એટલે અન્ય તીથીઓને લીલામાત્રથી પરાભવ પમાડનાર એવા આચાર્યો જાણે સ્વમમાં આવેલ હોય તેમ તે મંદાક્રાંતા છંદના ચરણથી તરત પૂરી કરી. તે સમસ્યા આ પ્રમાણે હતી– * " “પો રે, સર્વચ છે, સ્ત્રીપુવન, દ્ધિ પૂના " . . . . . સંપૂર્ણ સમસ્યા આ પ્રમાણે ' ' " જો મવતિ ગુમાન જ હું વિમર્સિ, सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे / स्त्रीपुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं, કે વૃદ્ધો ના સદુ પરિવયાત્ય તે રામની મિઃ " છે ? ' ' : વંશમાં તે એકજ પુરૂષ સમજવો કે જે કુટુંબનું પાલન પોષણ કરે સર્વને સુગતિ અને કુગતિ એ બે પૂર્વજન્મથીજ અનુબદ્ધ છે; જ્યાં સ્ત્રી પુરૂષની જેમ સ્વતંત્ર આચરણ કરે, ત્યારે તે ઘર નાશ પામ્યું સમજવું, અને યુવાન પુરૂષની સાથે પરિચયમાં આવતા એવા વૃદ્ધ પુરૂષને સ્ત્રીઓ તજી દે છે.” આથી વધારે સંતુષ્ટ થયેલ શ્રદ્ધાચાર્ય સમ્યકત્વ પૂર્વક શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો અને પછી આલિંગન પૂર્વક આચાર્યની અનુમતી લઈને તે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust