________________ He=00=00 =00 હું 4 કાલકાચાર્ય પ્રકારના છે જે ન શાસ્ત્રો અને સ્થવિરાવલિયો ઉપરથી ઓછામાં ઓછા ત્રણ કાલકા- ક રૂ ની ચાર્યોનું અસ્તિત્વ સિદ્ધ થયું છે અને એથી પણ વધારે સંખ્યામાં એ નામના છે. આચાર્ય થયા હોય તો નવાઈ જેવું નથી. જેમ કાલકાચાર્યો અનેક થયા છે છે તેમ કાલકના નામની સાથે જોડાયેલી ઘટનાઓ પણ જૈન શાસ્ત્રોમાંથી અનેક મળી આવે છે. આજસુધીમાં કાલકાચાર્યના નામની સાથે સંકળાયેલી નીચે પ્રમાણે 7 ઘટનાઓ જાણવામાં આવી છે. * 1 દત્તરાજાની આગળ યજ્ઞના ફલ કથન સંબન્ધી. . 3 થી 3 '' 2 ઈન્દ્રની પાસે નિગોદના વ્યાખ્યાન સંબન્ધી. . - - - - - 3 આજીવકે પાસે નિમિત્ત પઠન સંબધી.-- - - 4 અનુગ નિર્માણ સંબધી. - 1 ) 5 ગભિલોચ્છેદ સંબધી. - - - - 6 ચતુથી પર્યપણું કરણ સંબધી. . . , . { , , , , 7 અવિનીત શિષ્ય પરિત્યાગ સંબધી. નર : : : , . . .*. ." આમાંની પહેલી ઘટનાનું વર્ણન આવશ્યક ચૂર્ણિમાં કરેલું છે. અને આ ઘટનાને સંબધ ઘણે ભાગે પ્રથમ કાલકની સાથે છે કે જેઓને સત્તાસમય વીર નિસં 300 થી 376 સુધી હતો. અને કદાચ એ ઘટના પ્રસ્તુત ત્રણે કાલકથી ભિન્ન કોઈ અન્ય કાલકની સાથે સંબન્ધ ધરાવતી હોય તો પણ અસંભવિત નથી. બીજી ઘટના સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે તે ઉપર્યુક્ત પ્રથમ કાલકની સાથે જ સંબન્ધિત છે, પણ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના લેખ પ્રમાણે આ ઘટનાને સંબન્ધ નિ, સં૦ 453 ની આસપાસ થયેલ બીજા કાલકની સાથે છે. આ ઘટનાનું વર્ણને કથાવલી આદિ ગ્રન્થમાં આપેલું છે. ત્રીજી ઘટનાને ઉલ્લેખ પંચકલ્પચૂર્ણિમાં છે. ચાથી ઘટનાનું વર્ણન પંચકલ્પચૂર્ણિ તથા પ્રકીર્ણક ગાથાઓમાં છે. પાંચમી ઘટનાનું વર્ણને નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કથાવલી અને કાલક કથાઓમાં મળે છે. છઠ્ઠી ઘટનાનું વૃત્તાન્ત નિશીથચૂર્ણિ કથાવલી આદિમાં મળે છે. સાતમી ઘટનાનું વર્ણન આવશ્યકચૂર્ણિ, કલ્પચૂર્ણિ અને કથાવલી આદિમાં કરેલું છે. ઉપરની ત્રીજીથી સાતમી સુધીની પાંચે ઘટનાઓને સંબન્ધ ઉપર્યુક્ત બીજા કાલકની સાથે છે. . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust