________________ લેખ સાથે મોકલે છે. જેમ ધનકુમાર સ્વરૂપવાન છે. તેમજ તે ધનવતી પણ રૂપવતી છે. એ બનેને વેગ જલ્દીથી ઘડનાર થાઓ. પહેલા પણ તમારા બંનેને પરસ્પર સ્નેહ બતે છે. અને આ સંબંધથી જેમ વર્ષોથી વૃક્ષે વિસ્તારને પામે છે. તેમ આપ બન્નેને સંબંધ વિસ્તારને પામશે. રાજાએ “સારું” એમ હર્ષપૂર્વક કહીને તેને સારે સત્કાર કરીને તેને રજા આપી. તે ધનકુમાર ઉદ્યાનમાં છે, એમ જાણુંને હૂત દ્વારપાલને નિવેદન કરીને ત્યાં ગયો. નમસ્કાર કરીને બતાવેલા આસન ઉપર બેસીને પિતાના આગમનનું કારણ કહીને ધનવતીએ આપેલ લેખ અર્પણ કર્યો. ધને તે વાંચે. તે માંહે એક કલાક હતું તે આ પ્રમાણે विशेषित श्रीः शरदा यौवनेनेव पशिनी, परिम्लानमुखी वाञ्छत्यादित्यकरपीडनम् / યૌવન વડેજ જેની શોભા છે. તે શરદબાતુમાં પદ્મિની કરમાઈ ગયેલા મુખવાળી (સૂર્યના કિરપીડની વાંછા કરે છે. ) આ કલેકને મનમાં વિચારીને ધનવતી મારા પર રાગવાળી છે એમ જાણી ધને પોતે એક લેખ લખીને એક હારની સાથે દૂતને આપીને રજા આપી. દૂતે પોતાના રાજાને સર્વ હકીકત કહી. રાજા હર્ષ પામ્યા. પછી ધનવતીની પાસે જઈને નમીને લેખ અને હાર આપે. તેણી મુદ્રિત લેખને ખોલીને જ્યાં વાંચે છે ત્યાં એક લેકને છે. તે આ પ્રમાણે : " यतू प्रमोदयते सूर्य : पद्मिनी करपीडनात् / सोडर्थ: સ્વમાર સંસિદ્ધો, ર દિ યાથrat | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust