________________ 10 પદ્મિનીના કર પીડનથી જે સૂર્ય ખુશ આનંદિત થાય છે. તે તે સ્વભાવથી જ સિદ્ધ છે. તે યાચનાની અપેક્ષા રાખતું નથી. આ લેક વાંચીને તેણીએ હર્ષિત બની વિચાર્યું. મારા કને ભાવાર્થ આ લેથી ધન કમારે જાણે છે. તે ખરેખર અનુભવાય છે. અને આ ગળામાં પહેરવા માટે પિતાની ભુજ લતાના આલેષરૂપ હાર વિશ્વાસ આપવાના રૂપમાં તેઓ દ્વારા મને સમર્પિત કરાય છે. એમ વિચારીને તેણીએ હાર પિતાના ગળામાં પહેર્યો અને દૂતને પારિતોષિક આપીને વિદાય કર્યો. તે પછી રાજાએ શુભદિવસે પોતાના પ્રધાન પુરૂષેની સાથે ઘણી અદ્ધિ સહિત ધનવતીને અચલપુરમાં મેકલી. પરણવા જતી ધનવતીને વિમલામાતાએ હિતશિક્ષા આપી તે આ પ્રમાણે - ' હે પુત્રિ ! તું સસરાની અને પતિની દેવેની જેમ ભક્ત થજે. વધારે શું કહું? શોક્યોની સાથે હંમેશા અનુકૂળપણાથી રહેજે. પતિની કૃપામાં અહંકારરહિત અને અપમાનમાં રેષરહિત થજે.” આ પ્રમાણે માતાની હિતશિક્ષા મસ્તક ઉપર ધારણ કરીને વિરહની વેદનાના અશ્રુઓથી યુક્ત મુખવાળી થઈને ફરી ફરી પાછી વળીને શિબિકા (થ)માં બેસીને છત્ર ચામરથી પરિવરાયેલી તે અચલપુર પ્રતિ ચાલી. અનુક્રમે તે નગરમાં નાગરિકે વડે આશ્ચર્ય પૂર્વક જવાતી. ધનકુમારની સાક્ષાત્ લક્ષ્મીની જેમ સ્વયંવરના રૂપમાં આવી. મેટા મહોત્સવ પૂર્વક મોટી સંપત્તિ વડે એ બન્નેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust