________________ થી 0982@Seba0808:009 જયશેલારવિષિd શી નવમવની પરિજન Sea Nagascar 28 @> “નમિનાથચરિત (ગુણવિનયણિકત), 'ઉપદેશપ્રસાદ' (વિજયલક્ષ્મીસૂરિકૃત), ઈત્યાદિ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કૃતિઓમાં જૈન પરંપરા પ્રમાણે ઊતરી આવેલી નલકથાનું સાતત્ય જોઈ શકાય છે. અચલગચ્છના આચાર્ય ભગવંતોના 3 ગ્રન્થો ઉપલબ્ધ છે. 1) પૂ.આ.ભ.શ્રી જયશેખરસૂરિ મ.સા.કુત નલ-દમયંતી ચરિત્ર 2) પૂ.આ.ભ.શ્રી દષિવર્ધનસૂરિકૃત નારાજ-દમયંતિ ચરિત્ર 3) પૂ. વિજયશેખર કૃત શ્રી નલ-દમયંતી પ્રબંધ હજી પ્રાચીન સાહિત્યનું સંશોધન કરવામાં આવે તો નળ-દમયંતી વિશે ઘણું સાહિત્ય પ્રકાશમાં આવી શકે. પૂજય મુનિરાજ શ્રી સર્વોદય સાગરજી મ.સા. એ અચલગચ્છની સમાચારી પાળતા જૈન મુનિવર છે. એમના માર્ગદર્શન હેઠળ પાંચ ભાષામાં અને આઠ વિભાગમાં આ ગ્રન્થ પ્રગટ થઈ રહેલ છે. જે એક અતિ આનંદની વાત છે. મેરાઉ મધ્યે ચાતુમાસ બિરાજતા પૂજ્ય મુનિરાજ શ્રી સર્વોદય સાગરજી મ.સા. ને તા.૨૯//૯૬ ને રવિવારના દિવસે રૂબરૂ મળ્યો અને શ્રી સંઘનું સન્માન સ્વીકાર્યું. તથા પૂજ્યશ્રીના આર્શીવાદ લીધા. રમણલાલ ચી. શાહ RESULTS. U SE .