________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (19) સતિ સાથે બળાત્કાર કરવો નહીં. કારણકે, સતિએ પોતાના નિર્મળ એવા શિળવ્રતના પ્રભાવથી દુષ્ટનરને દ્રષ્ટિમાત્રથી જ દહન કરી નાંખે છે. તે વિષે દ્રષ્ટાંત સાંભળ.... 1 એક વનમાં તાપસેનો આશ્રમ હતો, ત્યાં કે એક પરિવ્રાજક વસતે હતું, તેને અજ્ઞાનંકષ્ટવડે તપ કરવાથી તે જેલેશ્યા સિદ્ધ થઈ હતી. એકદા એવું બન્યું કે, વૃક્ષની ઉપર બેકેલી બગલીયે નિચે બેઠેલા તેના ઉપર ચરક કરી; તેથી તે પરિવ્રાજકે તેને કેપથી બાળી નાંખી. અને વિચારવા લાગ્યો કે –“આ પ્રકારે' જે કોઈ હારી અવજ્ઞા કરશે તેને હું બાળી નાંખીશ. " આવું ચિંતવન કરીને તેણે પાટલીપુત્ર નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં શ્રીપાલ નામનો શ્રાવક વસતો હતો, તેને શિળગુણે કેરીને સુશોભિત શિળવતી નામની સ્ત્રી હતી, તેને ઘેર પરિવ્રાજક ભિક્ષાર્થે ગયો. ત્યાં શ્રાવિક કાં ગૃહકાર્યમાં રોકાયેલી હોવાથી શિધ્રપણે ભિક્ષા લાવી શકી નહીં, તેથી પરિવ્રાજકે કે કરીને તેની ઉપર તેજલેશ્યા મૂકી; પરંતુ શ્રાવિકા શિળવતી હોવાથી બળી નહીં. અને એલીક તપાવ ! મને તે અગલીના સરખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust