________________ - 20 ), શ્રી મુનિપતિ રાત્રિ.' ન જાણ.? શ્રાવિકાનાં એવાં વચન સાંભળીને આશ્ચર્ય પામેલો તે પરિવ્રાજક મનમાં વિચાર કરવા લાગ્યો કે –“આ વાત તો વનમાં થઈ છે, ધણ આ શ્રાવિકા અહિં બેઠાં તે કેમ જાણ? એમ વિચાર કરીને તેણે શ્રાવિકાને પૂછયું બગલીનું સ્વરૂપ તેં કેવી રીતે જાણ્યું ? તેવારે શ્રાવિકા બેલી-વણારશી નગરીને નાગસમણ કુંભાર તને તે વાત કહેશે. પછી પરિવ્રાજક વણારશી નગરીયે ગયો. ત્યાં કુંભારને કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું –“શિળ-. વૃતના પ્રભાવથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. છે, અને મને પણ તે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી અમે બગલીનું સ્વરૂપ જાણ્યું છે.” આ પ્રકારે શિળને મહિમા અલૈકિક જાણીને તાપસ પો. તાને સ્થાનકે ગયે. | આ દ્રષ્ટાંત સાંભળવાથી પલ્લી પતિને અને સર થઈ, તેથી તેણે મને કોઈ સાર્થવાહને વેચાતી આપી દીધી, સાર્થવાહે પણ મને સ્ત્રીપણે રહેવાની વિનંતી કરી, પરંતુ તેની વાત મેં કબુલ કરી નહીં; પછી તેણે અતિશય ધવચને કરીને કર્મ બાંધ્યાં, પણ જે શિળતને ધારણ કરનારી હોય તે કોઈને મરમ વચન બોલે નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust