________________ (18) શ્રી મુનિપતિ ચરિત્ર. જાયે તે દિવસે તેને અર્ધરાત્રી વિત્યા પછી છે જવાની આજ્ઞા આપી. પ્રધાન ઘેર આવ્યો વખતે હું ઘરનાં બારણાં બંધ કરીને અંદ સુતી હતી, તેથી તેણે મને કહ્યું -" ચંદ્રવદને બારણાં ઉઘાડ.” હું જાગતી હતી તોપણ બે લી નહીં. તેથી તેણે ફરીથી કહ્યું-"પ્રિયે ! હું હારે અનુચર દ્વા૨સમીપે ઉભે રહ્યા, મારે દ્વાર ઉઘાડ.” એ પ્રમાણે તેણે બહુ બહુ પ્રકા વિનંતી કરી, પણ મેં દ્વાર ઉઘાડયું નહીં તેથી મંત્રી બોલ્યો –“અરે! તને આવી કે વાળી જાણતો હતો છતાં મેં કેમ અંગિકા કરી ?" આવું તેનું વચન સાંભળીને મેં તત્કા ળ દ્વાર ઉઘાડયું અને ક્રોધથી પિતાના ઘર તરફ ચાલી. માર્ગમાં ચેરાયે મને પકડી અને મહારાં સર્વે આભૂષણો ઉતારી લીધાં. વળી તે ઓયે મને એક પલ્લીપતિને ત્યાં વેચી, તેથી તે પિલ્લીપતિયે મહારાષ્ટ્રત્યે કામભાવનું ચિંતવને. કર્યું, પરંતુ મેં તેનું વચન માન્યું નહીં, તેથી તેણે પોતાની માતા પાસે કહેવરાવ્યું, તે પણ હું તિલમાત્ર ચલાયમાન થઈ નહીં. તેવારે તેણે મને ક્રોધથી લાત, પાટુ, ગડદા, પ્રમુખે ઘણી સારી; તેથી તેની માતાયે તેને કહ્યું –હે વત્સ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust