________________ (120) શ્રી મુનિપતિ ચરિત્ર. વ્રતરૂપ બાર વ્રત ગ્રહણ કરી શ્રાવક થયે. | મુનિપતિસાધુ પણ ગામેગામ, નગરે નગર, અને દેશદેશ વિહાર કરતા કરતા નિરતિચારપણે ચારિત્ર પાળતા, અંતે સમાધિથી મૃત્યુ પામીને પહેલા દેવલોકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય ભેગવી, ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ, કમરૂપ મળનો ત્યાગ કરી મોક્ષપદ પામશે. - હeeeee (3% 5 છે ઇતિ શ્રી મુનિપતિ ચરિત્ર છે હું સમાપ્ત. KURIOS***** Gost P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust